Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકો…માતાના આશીર્વાદ લઈ કાર્ય કરો…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૧૫-૧૧-૨૦૨૬, રવિવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 15 November 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૧૫-૧૧-૨૦૨૬, રવિવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક સુદ છઠ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ મકર (ખ, જ ) રાશિ છે. ઉત્તરાષાઢા નક્ષત્ર (રાત્રે ૧૧:૧૦ સુધી.) છે. આજનો યોગ  ધૃતિ ગંડ  (સવારે ૦૭:૨૧ સુધી. નવે-૧૬) વિદ્યમાન રહેશે અને  કૌલવ કરણ બપોરે ૧૨:૪૨ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર મકર રાશિમાં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મકર (ખ, જ ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૫૨ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૫ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૧૧.૪૫ એ.એમ.  કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૧૦:૪૭ પી.એમ. કલાકે  થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૪.૩૪ થી ૦૫.૫૫ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

માતાજીને સફેદ પેંડા અર્પિત કરવા.                   

છઠની સમાપ્તિ   :   સવારે ૦૨:૦૨ સુધી.નવે-૧૬

તારીખ   :-  ૧૫-૧૧-૨૦૨૬, રવિવાર / કારતક સુદ છઠના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૩૮ થી ૧૧:૦૦
અમૃત ૧૧:૦૦ થી ૧૨:૨૪
શુભ ૦૧:૪૫ થી ૦૩.૧૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૫:૫૫ થી ૦૭:૩૨
અમૃત ૦૭:૩૨ થી ૦૯:૧૦

Aaj Nu Rashifal : 15 November 2026, Sunday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

મનમાં નવા સર્જનાત્મક આવે.

જીવનસાથી સાથે વિવાદ થાય.

અટવાયેલ વાત ઉકેલાય.

ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય.

શુભ કલર – ક્રીમ

શુભ નંબર – ૧

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

માતાના આશીર્વાદ લઈ કાર્ય કરો.

વેપારમાં ઉધાર લેવાનું ટાળો.

અંગત માર્ગદર્શન મળે.

ધ્યાન અને યોગ કરવું.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૭

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

સફળ મુસાફરી થાય.

વિવાહિત જીવન સુખદ રહેશે.

જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો.

કોઈની ઈર્ષા કે નિંદા કરવી નહિ.

શુભ કલર – કાળો

શુભ નંબર –  ૭

કર્ક (ડ , હ) :-

કાર્યસ્થળ સમસ્યાઓ આવે.

સંપત્તિને લગતા વિવાદોનો ઉકેલ આવે.

તમારા વતનની યાદ આવે.

સ્વાસ્થ સંભાળવું.

શુભ કલર – ભૂરો

શુભ નંબર –  ૧

Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-

સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે.

કેટલાક કામ અટકી શકે છે.

ઘરમાં નાના – મોટા ફેરફાર થાય.

કોઈ જવાબદારી મળે.

શુભ કલર – લીલો

શુભ  નંબર – ૨

કન્યા (પ , ઠ, ણ) :-

ચાલવામાં સાવધાની રાખવી.

મનમાં ભય રહેશે.

કોઈની જોડે મતભેદ ન કરવો.

લાગણીને ઠેસ ન પહોચે તેનું ધ્યાન રાખો.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૪

 Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-

વાદ-વિવાદથી દૂર રહેવુ.

તમે ઘરના કામમાં વ્યસ્ત રહેશો.

ખર્ચમાં વધારો થાય.

બાળકથી ફાયદો થાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૬

વૃશ્વિક (ન, ય) :-

અભિમાન કરવું નહિ.

લાગણીઓને કારણે નુકસાન થઈ શકે છે.

વેપારની સ્થિતિ સારી રહેશે.

મિત્રની મદદથી આવક વધી શકે

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૮

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

જટિલ બાબતોને ઉકેલી શકશો.

લાગણી ઉપર નિયંત્રણ રાખવું.

યાત્રા લાભદાયી રહેશે.

ઘણી મહેનત કરવી પડશે.

શુભ કલર – વાયોલેટ

શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-

કામ સમયસર પૂરું કરશો.

મોટા સપના જોવાય.

નોકરીમાં ઉન્નતિની તકો મળે.

વેપારનો વિસ્તાર થશે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal :

 

કુંભ (ગ, શ, સ, ષ) :-

વિરોધીઓ પર વિજય મળે.

ઊત્સાહનો અનુભવ કરશો.

આનંદમય દિવસ જાય.

બાળપણની યાદ તાજી થાય.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

મોટી સફળતા મળી શકે છે.

પીળી વસ્તુ રાત રાખવાથી ફાયદો થાય.

મન પ્રસન્ન રહેશે.

મનમાં સકારાત્મકતાનો પ્રભાવ વધી શકે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૧

આજની રાશિ મકર (ખ, જ ) રાશિ છે. ઉત્તરાષાઢા નક્ષત્ર (રાત્રે ૧૧:૧૦ સુધી.) છે. આજનો યોગ  ધૃતિ ગંડ  (સવારે ૦૭:૨૧ સુધી. નવે-૧૬) વિદ્યમાન રહેશે અને  કૌલવ કરણ બપોરે ૧૨:૪૨ સુધી વિદ્યમાન રહેશે.

આજે જન્મેલા બાળકોની રાશિ મકર (ખ, જ ) રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: