Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૧૭-૧૧-૨૦૨૬, મંગળવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક સુદ આઠમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ મકર (ખ,જ) રાશિ છે. ધનિષ્ઠા નક્ષત્ર (સવારે ૦૪:૩૫ સુધી.નવે-૧૮) છે. આજનો યોગ વૃધ્ધિ (સવારે ૦૭:૫૪ સુધી.) વિદ્યમાન રહેશે અને વિષ્ટિ કરણ સવારે ૦૭:૫૫ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે બપોરે ૦૩:૩૧થી બસશે.
વિંછુડો આજે નથી.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર મકર રાશિમાં (બપોરે ૦૩:૩૧ સુધી) સુધી વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મકર (ખ,જ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૫૪ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૫ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૧૨.૨૪ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૧૧:૪૨ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૧ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૩.૧૦ થી ૦૪.૩૨ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાન ચાલીસા કરવી.
આઠમની સમાપ્તિ: સવારે ૦૬:૦૯ સુધી. નવે-૧૮
તારીખ :- ૧૭-૧૧-૨૦૨૬, મંગળવાર / કારતક સુદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૦ થી ૧૨:૨૪ |
| અમૃત | ૧૨:૨૪ થી ૦૧:૪૬ |
| શુભ | ૦૩:૧૦ થી ૦૪:૩૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૨ થી ૦૯:૧૦ |
| શુભ | ૧૦:૪૭ થી ૧૨:૨૪ |
Aaj Nu Rashifal : 17 November 2026, Tuesday

મેષ (અ, લ , ઈ) :-
કામનો તણાવ રહેશે
તમે શાંત મૂડમાં રહેશો.
બીમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે.
તમારો આત્મવિશ્વાસ વધશે.
શુભ કલર – રાખોડી
શુભ નંબર –૪

વૃષભ (બ, વ, ઉ) :-
પ્રવાસનું આયોજન થાય.
દિવસભર વિચારો આવતા રહેશે.
શેરબજારવાળા માટે દિવસ સારો છે.
પ્રિયજનો સાથે સારો સમય પસાર થશે.
શુભ કલર – ગોલ્ડન
શુભ નંબર –૮
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
આજનો દિવસ ખૂબ જ સારો રહેશે.
નોકરી કરતા લોકો પર કામનું દબાણ ઘટશે.
વાહનમાં કોઈ ખામી થઈ શકે છે.
નવું શીખવાનો પ્રયત્ન મળે.
શુભ કલર – ગ્રે
શુભ નંબર –૫

કર્ક (ડ, હ) :-
તમારું કામ અટકી શકે છે.
કાયદાકીય બાબતોમાં મુશ્કેલી આવે.
સ્વાસ્થ્ય સારું રહેશે.
દેખાડો કરવાની વૃત્તિથી દૂર રહેવું
શુભ કલર – લીલો
શુભ નંબર – ૩
Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-
નવા કાર્યની શરૂઆત થાય.
દિવસ ખૂબ જ શુભ છે.
વેપાર માટે પ્રવાસ થઈ શકે છે.
તમારી કોઈપણ ઈચ્છા પૂરી થાય.
શુભ કલર – લાલ
શુભ નંબર –૨

કન્યા (પ, ઠ, ણ) :-
તમે સામાજિક કાર્યોમાં ભાગ લેશો.
તમારા સંબંધીઓ નારાજ થશે.
નાણા ઉધાર મળી શકે.
દુશ્મનો નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે.
શુભ કલર – પીળો
શુભ નંબર –૪
Aaj Nu Rashifal :

તુલા (ર, ત) :-
તમને દગો આપી શકે છે.
કોઈ શુભ કાર્યમાં હાજરી આપો
અભ્યાસમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન ઉત્તમ રહેશે.
નોકરીમાં તમને ઉચ્ચ પદ મળી શકે છે.
શુભ કલર – રાતો
શુભ નંબર –૬
વૃશ્વિક (ન, ય) :-
તમારા સપના સાકાર થાય.
જીવનસાથીથી ખૂબ પ્રભાવિત થશે.
મોટું રોકાણ કરવાનું ટાળવું.
ઘરમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે.
શુભ કલર – બદામી
શુભ નંબર –૮
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ખરાબ વર્તન ટાળવું જોઈએ.
વ્યાપાર સંબંધી મીટિંગ થાય.
મિત્રોનો સહયોગ મળશે.
ખર્ચ પર નિયંત્રણ રાખો.
શુભ કલર – સફેદ
શુભ નંબર –૯

મકર (ખ, જ) :-
માર્કેટિંગ કામ માટે દિવસ શ્રેષ્ઠ છે.
બાળકો સાથે સારો સમય પસાર થાય.
સંગીતનો આનંદ માણી શકશે.
પરિવારમાં સુમેળ અદ્ભુત રહેશે.
શુભ કલર – સિલવર
શુભ નંબર –૭
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
ઈન્ટરવ્યુમાં સફળતા મળે.
વિદેશથી નોકરીની તકો મળે..
હિંમત અને આત્મવિશ્વાસ વધે.
આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર –૫

મીન (દ, ચ, ઝ, થ):-
સમસ્યામાંથી છુટકારો મળે
કર્મચારીઓ તમારાથી ખુશ રહેશે.
નવા પ્રોજેક્ટ મળે.
ઓફિસમાં કોઈ મોટું પદ મળે.
શુભ કલર – વાદળી
શુભ નંબર –૧
આજની રાશિ મકર (ખ,જ) રાશિ છે. ધનિષ્ઠા નક્ષત્ર (સવારે ૦૪:૩૫ સુધી.નવે-૧૮) છે. આજનો યોગ વૃધ્ધિ (સવારે ૦૭:૫૪ સુધી.) વિદ્યમાન રહેશે અને વિષ્ટિ કરણ સવારે ૦૭:૫૫ સુધી વિદ્યમાન રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
