Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોનો પ્રેમ ગુલાબની જેમ ખીલે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૧૬-૧૧-૨૦૨૬, સોમવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 16 November 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૧૬-૧૧-૨૦૨૬, સોમવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક સુદ સાતમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ મકર (ખ,જ) રાશિ છે. શ્રાવણ નક્ષત્ર (રાત્રે ૦૮:૨૫ સુધી.) છે. આજનો યોગ શૂલ  (સવારે ૦૬:૨૨ સુધી.) વિદ્યમાન રહેશે અને  બવ  કરણ સવારે ૧૦:૦૨ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર મકર રાશિમાં (સવારે ૦૮:૧૮ સુધી, નવે-૧૭) સુધી વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મકર (ખ,જ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૫૪ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૫ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૧૨.૨૪ પી.એમ.  કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૧૧:૪૨ પી.એમ. કલાકે  થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે  ૧૨:૦૧ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૦૮.૧૬ થી ૦૯.૩૮ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

શિવલિંગ પર દૂધનો અભિષેક કરવો.                   

સાતમની સમાપ્તિ : સવારે ૦૪:૨૨ સુધી. નવે-૧૭

તારીખ :- ૧૬-૧૧-૨૦૨૬, સોમવાર /કારતક સુદ સાતમના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૫૨ થી ૦૮:૧૬
શુભ ૦૯:૩૮ થી ૧૦:૫૯
લાભ ૦૩:૧૦ થી ૦૪.૩૩
અમૃત ૦૪:૩૩ થી  ૦૫:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૪૭ થી ૧૨:૨૨

Aaj Nu Rashifal : 16 November 2026, Monday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે.

જીવનસાથી સાથે સમય પસાર થાય.

તમે ઉચ્ચ પદ પણ મેળવી શકો.

સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહે.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૩

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

આજનો દિવસ શુભ રહેશે.

ઘરેલું વિવાદોમાંથી મુક્તિ મળે.

પ્રેમ ગુલાબની જેમ ખીલે.

લાંબુ વિચારવાનું છોડો.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal : 

મિથુન (ક, છ, ઘ) :-

મિત્રો સાથે મુલાકાત થાય.

તમારા નિર્ણયો સાચા સાબિત થાય.

લોકોનું સારું સંભળાય.

સમયનો બગાડ ન કરવો.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૭

કર્ક (ડ, હ) :-

નોકરીમાં પ્રમોશન મળે

નાની વાતો મોટી ન કરવી.

વિલાસિતાની વસ્તુઓની પ્રાપ્તિનો યોગ બનશે.

સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૮

Aaj Nu Rashifal : 

સિંહ (મ, ટ) :-

વેપારમાં નવા કરાર થાય.

તમારી ભાવનાઓનું સન્માન થાય.

તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો

સમય ઘણું શીખવી જાય

શુભ કલર – લાલ

શુભ નંબર – ૪

કન્યા (પ, ઠ, ણ) :-

ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.

અનુભવીએ માણસની સલાહ લેવી.

ભાગ્યથી પ્રગતિ અને આધ્યાત્મિક લાભ થશે.

જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે.

શુભ કલર –પીળો

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal : 

તુલા (ર, ત) :-

નવી માહિતી મળશે.

કોઈ ખાસ આયોજન થાય.

વિવાદો ટાળવાનો પ્રયાસ કરો.

સ્વભાવમાં ચીડિયાપણું રહી શકે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૨

વૃશ્વિક (ન, ય) :-

નોકરી માટે ઈન્ટરવ્યુ આવે.

સ્વર્ગની અનુભૂતિ થાય.

તમે ઉચ્ચ પદ પણ મેળવી શકો છો.

સંતાનના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal : 

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

મોંઘી ખરીદી કરી શકો.

સંતાન સંબંધિત સમસ્યાઓ દૂર થાય.

પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે.

મકાનની દેખરેખ અને કપડાં પર ખર્ચ વધી શકે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-

મનમાં નકારાત્મકતાનો પ્રભાવ રહેશે.

કોઈ રાજનેતા સાથે મુલાકાત કરી શકો.

વડીલો તમને પ્રોત્સાહિત કરશે.

નિસ્વાર્થ ભાવે સેવા થાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal : 

  

કુંભ (ગ, શ, સ, ષ) :-

લોકોને આર્થિક મદદ કરી શકો.

આંખોની ચમક વધે.

શૈક્ષણિક કાર્યમાં સુધારો થશે.

પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ):-

સમસ્યા ઉકેલાય.

સ્નાયુઓને આરામ આપવો.

તમને બિઝનેસ ઑફર મળશે.

આર્થિક સ્થિતિ થોડી અસ્તવ્યસ્ત હોઈ શકે.

શુભ કલર – કથ્થાઈ

શુભ નંબર – ૯

આજે જન્મેલા બાળકોની રાશિ મકર (ખ,જ) રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: