Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૧૮-૧૧-૨૦૨૬, બુધવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક સુદ નોમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ કુંભ (ગ, શ, સ, ષ ) રાશિ છે. શતભિષા નક્ષત્ર (સવારે ૦૬:૧૦ સુધી. નવે-૧૯) છે. આજનો યોગ ધ્રુવ (સવારે ૦૮:૦૫ સુધી.) વિદ્યમાન રહેશે અને બાલવ કરણ સાંજે ૦૬:૩૩ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
વિંછુડો આજે નથી.
સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે જ્યારે ચંદ્ર કુંભ રાશિમાં (બપોરે ૦૩:૩૧ સુધી) સુધી વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ કુંભ (ગ, શ, સ, ષ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૫૪ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૫ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૧:૩૫ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૧:૨૬ એ.એમ.કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત નથી. જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૨૪ થી ૦૧:૪૭ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ગણેશજીની આરાધના કરવી.
નોમની સમાપ્તિ: સવારે ૦૭:૦૮ સુધી. નવે-૧૯
તારીખ :- ૧૮-૧૧-૨૦૨૬, બુધવાર/ કારતક સુદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૫૪ થી ૦૮:૧૭ |
| અમૃત | ૦૮:૧૭ થી ૦૯:૩૯ |
| શુભ | ૧૧:૦૦ થી ૧૨.૨૪ |
| લાભ | ૦૪:૩૧ થી ૦૫:૫૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૩૩ થી ૦૯:૧૦ |
| અમૃત | ૦૯:૧૦ થી ૧૦:૪૮ |
Aaj Nu Rashifal : 18 November 2026,Wednesday

મેષ (અ, લ , ઈ) :-
તમારા અનુભવ અને ફીલિંગ્સ શેર કરી શકો.
આજે બીજાની ફીલિંગ્સ પ્રત્યે સહાનુભૂતિ રાખો.
તણાવથી મુક્ત થવાય.
અણધાર્યો પ્રવાસ થાય.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૩

વૃષભ (બ, વ, ઉ) :-
લાભકારક દિવસ રહે.
કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
આજનો દિવસ તમારા માટે પોઝિટિવ રહી શકે.
તમારો અંતર્મુખી સ્વભાવ સૌથી મોટું બળ બનશે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૫
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
જૂના મિત્રથી લાભ થાય.
વેપારમાં લાભ થાય.
સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
સસરા પક્ષથી લાભ થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૪

કર્ક (ડ , હ) :-
તમારા વિચારો શેર કરો.
તમારી ક્રિએટિવિટી વધશે.
વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
સ્વાસ્થમાં સંભાળ લેવી.
આનંદમાં દિવસ જાય.
લોકો સાથે સરળતાથી વાતચીત કરી શકશો.
આજે સોશ્યલ લાઇફમાં તમારી હાજરી રહેશે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :-
મનમાં કંઈ હોય તો ખૂલીને કહો.
તમારી વિચારશક્તિ અને કમ્યુનિકેશન સ્કિલ સામે આવે.
માંદગીમાંથી મુક્તિ મળે.
નાણાના પ્રવાહમાં વધારો થાય.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
સારા સમાચાર મળે.
ધાર્મિક સ્થળે મુલાકાત થાય.
આસપાસના લોકો તમારી ઈમાનદારીની પ્રશંસા કરશે.
સંબંધો વધુ ગાઢ બનશે.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૯

વૃશ્વિક (ન, ય) :-
સફળતા મળેવી શકવાના યોગ છે.
કામના સ્થળે વખાણ થાય.
આજનો દિવસ તમને નવી દૃષ્ટિ આપશે.
તમારા વિચારોને નવી ઓળખ મળશે.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
બાળકો તરફથી લાભ થાય.
મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
આજનો દિવસ તમારી યાદોમાં રહેશે.
અન્ય લોકો સાથેના સંબંધો મજબૂત બનાવી શકો.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-
લેણીની નીકળતી રકમ મળે.
પોતાના માટે સમય મળે.
તમારી ફીલિંગ્સ વ્યક્ત કરી શકો.
દિલ ખુલ્લું રાખો.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર છે.
ધ્યાન કરવાથી ફાયદો જણાય.
આજનો દિવસ પોઝિટિવ અને ફીલિંગ્સના બેલેન્સ માટે ઉત્તમ છે.
સંબંધોને સારી રીતે સમજી આગળ વધો.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ) :-
તમે સમજશો કે સાચા સંબંધોનું મૂલ્ય શું છે.
તમારા અંતરનો અવાજ સાંભળી શકશો.
મોજ મજામાં દિવસ જાય.
ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૪
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
