Aaj Nu Rashifal :આજનું પંચાંગ: ૨૧-૧૧-૨૦૨૬, શનિવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક સુદ બારસ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ મીન (દ, ચ, ઝ, થ ) રાશિ છે. રેવતી નક્ષત્ર (સવારે ૦૫:૫૬ સુધી. નવે-૨૨) છે. આજનો યોગ સિધ્ધી (સવારે ૦૨:૪૭ સુધી. નવે-૨૨) વિદ્યમાન રહેશે અને બવ કરણ બપોરે ૦૫:૪૨ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
વિંછુડો આજે નથી.
સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે જ્યારે ચંદ્ર મીન રાશિમાં (સવારે ૦૫:૫૫, નવે-૨૨) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મીન (દ, ચ, ઝ, થ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૫૫ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૩ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૩:૧૩ પી.એમ કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૪:૧૭ એ.એમ.કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૩ થી બપોર ૧૨:૪૭ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૦૯.૪૦ થી સવારે ૧૧.૦૩ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે હનુમાન ચાલીસા કરવી.
બારસની સમાપ્તિ: સવારે ૦૫:૦૦ સુધી નવે-૨૨
તારીખ :- ૨૧-૧૧-૨૦૨૬, શનિવાર / કારતક સુદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૧૮ થી ૦૯:૪૦ |
| લાભ | ૦૧:૪૭ થી ૦૩:૧૦ |
| અમૃત | ૦૩:૧૦ થી ૦૪.૩૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૫:૫૩ થી ૦૭:૩૧ |
| શુભ | ૦૯:૧૦ થી ૧૦:૪૭ |
| અમૃત | ૧૦:૪૭ થી ૧૨:૨૫ |
Aaj Nu Rashifal : 21 November 2026, Saturday

મેષ (અ, લ , ઈ) :-
કોઈને વચન આપવું નહિ.
તમને સાચો માર્ગ બતાવશે.
આજે તમારી લાગણીઓ વ્યક્ત કરો.
તમાર તરફ સરળતાથી લોકો આકર્ષિત થશે
શુભ કલર – પીળો
શુભ નંબર – ૮

વૃષભ (બ, વ, ઉ) :-
શત્રુઓની યાદીમાં વધારો થાય.
કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું
તમારા સપના અને આશાઓ પ્રત્યે વફાદાર રહેશો.
તમારા અંતરાત્માની વાત સાંભળો.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૨
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
સ્વાસ્થને લગતી સમસ્યા રહે.
મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
તમારી કલ્પનાશક્તિ અને ક્રિએટિવિટી નવી ઊંચાઈએ જશે.
નવી સમજ અને વિચારો મળશે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૯

કર્ક (ડ , હ) :-
પરિવારનું ધ્યાન રાખવું.
પ્રવાસના યોગ બને.
નવી બાબતો શીખો અને જ્ઞાન વધારો.
લોકો તમારા વિચારો સાંભળવા એક્સાઈટેડ રહે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.
મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે.
તમારા વિચારો ખુલીને વ્યક્ત કરો.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૧

કન્યા (પ , ઠ, ણ) :-
તમારા વિચાર તમને નવી દિશામાં લઇ જાય.
તમારી ફીલિંગ્સ વ્યક્ત કરવામાં સંકોચ ન રાખો.
મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
સાંધાના દુખાવાની સમસ્યા રહે.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
વેપારમાં નવા કોન્ટેક્ટ્સ નવી દિશા આપશે.
આજે કોઈ મહત્વના વ્યક્તિને મળશો.
ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
લગ્નજીવન સુંદર જણાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-
આશાવાદી બનશો.
સાધન ચાલવતા ધ્યાન રાખવું.
સંબંધો મજબૂત બનશે અને ખુશી રહેશે.
તમારી સામાજિક ઓળખ વધશે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
શારીરિક પીડા સહન કરવી પડે.
નવા કાર્ય પૂર્ણ થાય.
ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધશે.
મિત્રો અને સંબંધીઓ સાથે સમય વિતાવવાની તક મળશે.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૬

મકર (ખ, જ) :-
જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
ચાલવામાં ખાસ ધ્યાન રાખવું.
તમારું વ્યક્તિત્વ વધુ શક્તિશાળી અને આત્મવિશ્વાસી બને.
વિચારોમાં સ્પષ્ટતા અને નિર્ણય લેવાની ક્ષમતા વધશે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૫
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
ધન સબંધી બાબત ઉકેલાય.
કોઈની પર વિશ્વાસ ન મુકવો
જીવનમાં તાજગી અને ઉત્સાહ આવશે.
ખુલ્લા મનથી નવા ગોલ્સ શોધો.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૯

મીન (દ, ચ, ઝ, થ) :-
મિત્રની મદદ મળે.
કુટુંબીજનોથી પ્રેમ મળે.
લગ્નજીવનમાં મીઠાશ આવે.
આનંદમય દિવસ જાય.
શુભ કલર – નીલો
શુભ નંબર – ૬
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
