Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોના લગ્નજીવનમાં મીઠાશ આવે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૨૧-૧૧-૨૦૨૬, શનિવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 21 November 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal :આજનું પંચાંગ: ૨૧-૧૧-૨૦૨૬, શનિવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક સુદ બારસ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ મીન (દ, ચ, ઝ, થ ) રાશિ છે. રેવતી  નક્ષત્ર (સવારે ૦૫:૫૬ સુધી. નવે-૨૨) છે. આજનો યોગ  સિધ્ધી (સવારે ૦૨:૪૭ સુધી. નવે-૨૨) વિદ્યમાન રહેશે અને  બવ કરણ બપોરે ૦૫:૪૨ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.

વિંછુડો આજે નથી.

સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે જ્યારે ચંદ્ર મીન રાશિમાં  (સવારે ૦૫:૫૫, નવે-૨૨) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મીન (દ, ચ, ઝ, થ )  રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૫૫ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૩ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૩:૧૩ પી.એમ કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૪:૧૭ એ.એમ.કલાકે  થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૩ થી બપોર ૧૨:૪૭ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૦૯.૪૦ થી સવારે ૧૧.૦૩ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે હનુમાન ચાલીસા કરવી.

બારસની સમાપ્તિ:  સવારે ૦૫:૦૦ સુધી નવે-૨૨

તારીખ   :-  ૨૧-૧૧-૨૦૨૬, શનિવાર / કારતક સુદ બારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૧૮ થી ૦૯:૪૦
લાભ ૦૧:૪૭ થી ૦૩:૧૦
અમૃત ૦૩:૧૦ થી ૦૪.૩૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૫:૫૩ થી ૦૭:૩૧
શુભ ૦૯:૧૦ થી ૧૦:૪૭
અમૃત ૧૦:૪૭ થી ૧૨:૨૫

Aaj Nu Rashifal : 21 November 2026, Saturday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

કોઈને વચન આપવું નહિ.

તમને સાચો માર્ગ બતાવશે.

આજે તમારી લાગણીઓ વ્યક્ત કરો.

તમાર તરફ સરળતાથી લોકો આકર્ષિત થશે

શુભ કલર – પીળો

શુભ નંબર – ૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

શત્રુઓની યાદીમાં વધારો થાય.

કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું

તમારા સપના અને આશાઓ પ્રત્યે વફાદાર રહેશો.

તમારા અંતરાત્માની વાત સાંભળો.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૨

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

સ્વાસ્થને લગતી સમસ્યા રહે.

મનપસંદ કાર્ય પૂર્ણ થાય.

તમારી કલ્પનાશક્તિ અને ક્રિએટિવિટી નવી ઊંચાઈએ જશે.

નવી સમજ અને વિચારો મળશે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૯

કર્ક (ડ , હ) :-

પરિવારનું ધ્યાન રાખવું.

પ્રવાસના યોગ બને.

નવી બાબતો શીખો અને જ્ઞાન વધારો.

લોકો તમારા વિચારો સાંભળવા એક્સાઈટેડ રહે.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-

પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.

મિત્રો સાથે દિવસ આનંદમય જાય.

તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે.

તમારા વિચારો ખુલીને વ્યક્ત કરો.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૧

કન્યા (પ , ઠ, ણ) :-

તમારા વિચાર તમને નવી દિશામાં લઇ જાય.

તમારી ફીલિંગ્સ વ્યક્ત કરવામાં સંકોચ ન રાખો.

મિત્રો સાથે દિવસ આનંદમય જાય.

સાંધાના દુખાવાની સમસ્યા રહે.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૧

Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-

વેપારમાં નવા કોન્ટેક્ટ્સ નવી દિશા આપશે.

આજે કોઈ મહત્વના વ્યક્તિને મળશો.

ઘરમાં ધાર્મિક કાર્ય થાય.

લગ્નજીવન સુંદર જણાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-

આશાવાદી બનશો.

સાધન ચાલવતા ધ્યાન રાખવું.

સંબંધો મજબૂત બનશે અને ખુશી રહેશે.

તમારી સામાજિક ઓળખ વધશે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

શારીરિક પીડા સહન કરવી પડે.

નવા કાર્ય પૂર્ણ થાય.

ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધશે.

મિત્રો અને સંબંધીઓ સાથે સમય વિતાવવાની તક મળશે.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૬

મકર (ખ, જ) :-

જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.

ચાલવામાં ખાસ ધ્યાન રાખવું.

તમારું વ્યક્તિત્વ વધુ શક્તિશાળી અને આત્મવિશ્વાસી બને.

વિચારોમાં સ્પષ્ટતા અને નિર્ણય લેવાની ક્ષમતા વધશે.

શુભ કલર – નારંગી

શુભ નંબર –  ૫

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-

ધન સબંધી બાબત ઉકેલાય.

કોઈની પર વિશ્વાસ ન મુકવો

જીવનમાં તાજગી અને ઉત્સાહ આવશે.

ખુલ્લા મનથી નવા ગોલ્સ શોધો.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૯

મીન (દ, ચ, ઝ, થ) :-

મિત્રની મદદ મળે.

કુટુંબીજનોથી પ્રેમ મળે.

લગ્નજીવનમાં મીઠાશ આવે.

આનંદમય દિવસ જાય.

શુભ કલર – નીલો

શુભ નંબર – ૬

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: