Panchmahal News: પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ગ્રામ પંચાયતોના તલાટી કમ મંત્રીઓની મોટા પાયે બદલી કરાતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રે એકસાથે 118 તલાટીઓની બદલીના આદેશ આપ્યા છે.
Panchmahal:આગામી સરપંચ ચૂંટણી વચ્ચે બદલીથી ચર્ચા
સાબરકાંઠા અને પંચમહાલ પંથકના પ્રશાસનમાં ફેરફારોનો દોર શરૂ થયો છે, તે વચ્ચે પંચમહાલ જિલ્લા તંત્રે જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલીના હુકમ કર્યા છે. આગામી સમયમાં સરપંચની ચૂંટણી (Sarpanch election) યોજાવાની હોવાથી આ સમયે થયેલી બદલીઓ અંગે જુદા-જુદા તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદી વિરામ વચ્ચે આફત: પંચમહાલમાં વીજળી પડતાં 65 વર્ષીય મહિલાનું મોત
આ પણ વાંચો: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના વધુ 3 શંકાસ્પદ કેસ, જિલ્લામાં કુલ 16 કેસ
આ પણ વાંચો: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું મોત; મૃત્યુઆંક 4 પર પહોંચ્યો
