Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોએ દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી …જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૨૫-૧૧-૨૦૨૬, બુધવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 25 November 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૨૫-૧૧-૨૦૨૬, બુધવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક વદ એકમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ વૃષભ (બ, વ, ઉ ) રાશિ છે. રોહિણી   નક્ષત્ર (રાત્રે ૦૮:૩૭ સુધી.) છે. આજનો યોગ  શિવ  (બપોરે ૧૨:૦૫ સુધી.) વિદ્યમાન રહેશે અને કૌલવ  કરણ બપોરે ૦૪:૫૦ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃષભ રાશિમાં  વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃષભ (બ,વ,ઉ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૫૯ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૫ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૬:૩૦ પી.એમ. કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૭:૩૬ એ.એમ. કલાકે  થશે.

આજે અભિજિત મુહૂર્ત નથી. જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૨૬ થી ૦૧:૪૭ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ગણેશજીને ધરો અર્પિત કરવી.

એકમની સમાપ્તિ:   બપોરે ૦૪:૫૧ સુધી.

તારીખ   :-  ૨૫-૧૧-૨૦૨૬, બુધવાર/ કારતક વદ એક્મના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૫૯ થી ૦૮:૨૦
અમૃત ૦૮:૨૦ થી ૦૯:૪૩
શુભ ૧૧:૦૪ થી ૧૨.૨૬
લાભ ૦૪:૩૧ થી ૦૫:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૩૧ થી ૦૯:૧૦
અમૃત ૦૯:૧૦ થી ૧૦:૪૮

Aaj Nu Rashifal : 25 November 2026, Wednesday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

દિવ્ય જ્ઞાન મળે.

પારિવારિક સાહસ શરૂ થાય.

તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓને ઇગ્નોર કરો.

તમારી સાથે દગાબાજી થાય.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૫

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

ઓચિંતા કોઈ મુલાકાત થાય.

અટવાયેલાં કાર્યો આગળ વધતા જશે.

પારિવારમાં શાંતિ જળવાયેલી રહેશે.

તબિયતમાં ધ્યાન રાખવું.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૮

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.

બચાવેલું ધન કામમાં આવે.

ગુસ્સો અને તણાવથી દૂર રહો.

તમારી કાર્યક્ષમતા ઘટતી જણાય.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૬

કર્ક (ડ , હ) :-

મોટી યોજના બને.

વ્યક્તિગત અને રસના કાર્યોમાં સમય પસાર કરશો.

રોજિંદા થાકથી રાહત મળે.

મગજમાં શાંતિ રહે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-

મોંઘા મહેમાન આવે.

આનંદમય  દિવસ રહે.

કેસના પરિણામ તમારા હકમાં આવે.

ઘરનું વાતાવરણ સુખમય રહે.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૭

કન્યા (પ , ઠ, ણ) :-

સમાજમાં નવા મિત્રો બને.

કોઈ મોંઘી ભેટ મળી શકે છે.

પગમાં દુખાવો અને સોજાની તકલીફ રહે.

વ્યક્તિગત ગતિવિધિઓમાં સમય પસાર કરો.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૯

Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-

બાળકો સાથે દિવસ આનંદમાં જાય.

રાજનૈતિક ક્ષેત્રમાં પણ તમારો રસ વધશે.

નિર્ણય લેવા માટે સમય અનુકૂળ છે.

તમારા નવા વિચારોને નવા પરિમાણો આપો.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૯

વૃશ્વિક (ન, ય) :-

મનમાં શંકા કે વહેમની સ્થિતિ રહેશે.

ધૈર્ય અને સ્થિરતા જાળવવી.

વેપારી વર્ગને સાંભળવું પડે.

પડકારોનો સામનો કરવો પડશે.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૧

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

સમયનો સદુપયોગ થાય.

ધ્યાન કરવાથી ફાયદો જણાય.

યાત્રાને લગતું કોઈપણ કામ ટાળવું.

અનુકૂળ પરિણામ મળી શકશે નહીં.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૩

મકર (ખ, જ) :-

કોઈ મહત્વપૂર્ણ જવાબદારીમાં ધ્યાન રાખો.

તણાવથી મુક્ત થવાય.

તમે કમ્ફર્ટેબલ અનુભવશો.

તમારી ક્રિએટિવિટી નીખરશે.

શુભ કલર – કેસરી

શુભ નંબર –  ૬

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-

મગજ શાંત રાખવું.

ધાર્મિક કાર્ય થાય.

મિત્રો પસેથી માહિતી મેળવી શકશો.

પરિવાર સાથે વધુ ને વધુ સમય વિતાવો.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

માતા પિતાના આર્શીવાદના બળે કાર્ય કરવું.

દિવસ સારો જાય.

તમારી કોમ્યુનિકેશન સ્કિલ્સમાં સુધારો થશે.

બીજાના હૃદયમાં સ્થાન બનાવી શકો.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૨

આજની રાશિ વૃષભ (બ, વ, ઉ ) રાશિ છે. રોહિણી   નક્ષત્ર (રાત્રે ૦૮:૩૭ સુધી.) છે. આજનો યોગ  શિવ  (બપોરે ૧૨:૦૫ સુધી.) વિદ્યમાન રહેશે અને કૌલવ  કરણ બપોરે ૦૪:૫૦ સુધી વિદ્યમાન રહેશે.

આજે જન્મેલા બાળકોની રાશિ વૃષભ (બ,વ,ઉ) રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: