Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૨૯-૧૧-૨૦૨૬, રવિવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક વદ છઠ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ કર્ક (ડ,હ ) રાશિ છે. પુષ્ય નક્ષત્ર (સવારે ૧૧:૦૦ સુધી.) છે. આજનો યોગ બ્રહ્મ (બપોરે ૦૫:૦૫ સુધી.) વિદ્યમાન રહેશે અને ગર કરણ બપોરે ૦૨:૫૧ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે જ્યારે ચંદ્ર કર્ક રાશિમાં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ કર્ક (ડ,હ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૭.૦૨ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૩ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૧૧.૦૦ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૧૧:૩૦ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૩ થી બપોરે ૧૨:૪૯ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૪.૩૧ થી ૦૫.૫૩ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
માતાજીને સફેદ પેંડા ધરાવવા.
છઠની સમાપ્તિ : સવારે ૦૧:૪૪ સુધી.નવે-૩૦
તારીખ :- ૨૯-૧૧-૨૦૨૬, રવિવાર / કારતક વદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૪૪ થી ૧૧:૦૬ |
| અમૃત | ૧૧:૦૬ થી ૧૨:૨૭ |
| શુભ | ૦૧:૪૯ થી ૦૩.૧૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૫:૫૩ થી ૦૭:૩૧ |
| અમૃત | ૦૭:૩૧ થી ૦૯:૧૦ |
Aaj Nu Rashifal : 29 November 2026, Sunday

મેષ (અ, લ , ઈ) :-
કોઈ સમસ્યાનું સમાધાન મળે.
દોડ ધામમાં દિવસ જાય.
નાની – મોટી મુઝવણ રહે.
કામના સ્થળે ફાયદો થાય.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૮

વૃષભ (બ, વ, ઉ) :-
ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.
નાના- મોટા વાદ-વિવાદ થાય.
તમારી ફિલિંગ્સ અને સંબંધો પર ફોકસ કરો.
લોકો તમને સપોર્ટ આપશે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૩
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
તબિયતમાં સાચવવું.
આર્થિક સ્થિતિ સુધારે.
કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.
કોઈ નવા સમાચાર મળે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૮

કર્ક (ડ , હ) :-
અંગત લોકો સમસ્યા ઉભી કરે.
કોઈ ભેટ સોગાદ મળે.
તમારા મનમાં કેટલીક ચિંતાઓ ઊભી થશે.
આ સેલ્ફ એનાલિસિસનો સમય છે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૨
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
ધનની ઉણપ સર્જાય.
ધનની બચત કરો.
માથામાં દુખાવો રહે.
બાળપણની યાદો તાજી થાય.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૯

કન્યા (પ , ઠ, ણ) :-
જીવનસાથી જોડે મતભેદ થાય.
કોઈ અતિથી ઘરે આવે.
આજે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
તમારી માનસિક શાંતિને અસર કરશે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
તમારી ફિલિંગ્સ ખુલ્લેઆમ શેર કરો.
કોઈ ચર્ચામાં ન ઉતરવું.
દિવસ પ્રગતિશીલ અને સુમેળભર્યો રહેશે.
તમારા સંબંધોને વધુ ગાઢ બનાવો.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૩

વૃશ્વિક (ન, ય) :-
તમારા જીવનમાં નવી સમજ મળશે.
તમારા પર્સનલ ગ્રોથ પર ફોકસ કરશો.
મોજ –મજામાં દિવસ જાય.
જમીન – મકાન વેચાણના યોગ પ્રબળ બને.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૫
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
સાંજ પછી કોઈ સમાચાર મળે.
સાધન ચલાવતા ધ્યાન રાખવું.
ગ્રુપ એક્ટિવિટીઝમાં જોડાઈ શકો.
તમે ખુશ અને સંતુષ્ટ અનુભવશો.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-
નાણાકીય સ્થિતિમાં સુધારો થાય.
મિત્રો સાથે આનંદ થાય.
પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
ઓચિંતી નવી ખરીદી થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
ધન ખર્ચ પર કાબૂ રાખવો.
સગા –સબંધી તરફથી સારા સમાચાર મળે.
મનમાં ઉત્સાહ વધે.
વિચાર અને વલણમાં સકારાત્મક પરિવર્તન આવે.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
આજનો દિવસ સારો રહેશે.
તમારી આસપાસ પોઝિટિવ એનર્જી રહેશે.
ભવિષ્યની મોટી યોજના બને.
મિત્ર તથા પરિવારની મદદ જણાય.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૪
આજની રાશિ કર્ક (ડ,હ ) રાશિ છે. પુષ્ય નક્ષત્ર (સવારે ૧૧:૦૦ સુધી.) છે. આજનો યોગ બ્રહ્મ (બપોરે ૦૫:૦૫ સુધી.) વિદ્યમાન રહેશે અને ગર કરણ બપોરે ૦૨:૫૧ સુધી વિદ્યમાન રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
