Not Set/ સુરતના માંગરોળમાં એનસીપીએ સાધ્યુ ભાજપ પર નિશાન

સુરત- વિધાનસભાની ચૂંટણી લઇને ગુજરાતમાં પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે.ત્યારે સુરતના માંગરોળમાં એનસીપી દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યા એનસીપીના પ્રભારી પ્રફુલ પટેલ ખાસ હાજર રહ્યા હતા.અને સભાનું સંબોધન કરતા ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર ગુજરાત મોડલના નામે બણગાં ફૂંકે છે. આ વિસ્તારમાં આદિજાતિ મંત્રી હોવા છતાં […]

Gujarat

સુરત-

વિધાનસભાની ચૂંટણી લઇને ગુજરાતમાં પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે.ત્યારે સુરતના માંગરોળમાં એનસીપી દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યા એનસીપીના પ્રભારી પ્રફુલ પટેલ ખાસ હાજર રહ્યા હતા.અને સભાનું સંબોધન કરતા ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર ગુજરાત મોડલના નામે બણગાં ફૂંકે છે. આ વિસ્તારમાં આદિજાતિ મંત્રી હોવા છતાં ગણપત વસાવાએ બિન આદિવાસીઓને આદિવાસી બનાવી અન્યાય કર્યો છેતેમજ ખેડૂતોને ભાજપ સરકારના શાસનમાં પોષણશ્રમ ભાવ મળતા નથી