દારૂ પીધા પછી લોકો પોતાનો હોશ ખોઈ બેસે છે અને ન કરવાનું કામ કરી બેસે છે. નશાની હાલતમાં એકસીડન્ટ કરી બેસે છે તો વળી ક્યારેક ખોટા વ્યક્તિને ફોન કરીને વાતચીત ચાલુ કરી છે. દારૂ પીધા પછી લોકોના પરાક્રમનો કોઈ ઠીકાનો નથી પરંતુ તમે કયારેય વિચાર્યું છે કે નશાની હાલતમાં કોઈ આખી હોટલ ખરીદી લે. જી હા, બ્રિટીશના એક કપલ પોતાના હનીમૂન માટે જે હોટલમાં ગયા હતા તે આખી હોટલ તેમણે દારૂની હાલતમાં ખરીદી લીધી.
https://www.instagram.com/p/BooEgaVDPnd/?taken-by=ginalyonstv
આ હોટલ તેમણે પુરા ૩૦ હજાર પાઉન્ડ એટલે કે ૩૦ લાખ રૂપિયામાં ખરીદી.
https://www.instagram.com/p/Bd2bRTanIWa/?taken-by=ginalyonstv
https://www.instagram.com/p/Bdu9TPTHdJv/?taken-by=ginalyonstv
https://www.instagram.com/p/BdPp7Zgnejt/?taken-by=ginalyonstv
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ બ્રિટીશ કપલ વર્ષ ૨૦૧૭માં ડીસેમ્બરમાં હનીમૂન માટે ત્રણ અઠવાડિયા શ્રીલંકા ગયું હતું.
https://www.instagram.com/p/BabI1Z_H1sd/?taken-by=ginalyonstv
https://www.instagram.com/p/BZdWjtKnHpK/?taken-by=ginalyonstv
https://www.instagram.com/p/BWzwtecHosu/?taken-by=ginalyonstv
લંડનન અરહેવાસી ૩૩ વર્ષીય ગીના લ્યોન્સ અને ૩૫ વર્ષીય માર્ક લી ત્રણ અઠવાડિયા માટે શ્રીલંકા આવ્યા હતા.
આ કપલે ૧૨ ગ્લાસ રમના પી લીધા હતા અને ત્યારબાદ બીચ પર આવેલી આ રુસ્તિક હોટલ ખરીદવાનું મન બનાવી લીધું.
૩૩ વર્ષીય ગીના લ્યોન્સ હાલ ગર્ભવતી છે.
જયારે તેઓ નશાની હાલતમાં હતા ત્યારે તેમને ખબર પડી કે તેઓ જે હોટલમ અરોકાયા છે ત્યાની લીઝની સમયમર્યાદા પૂરી થવાની છે. એક વર્ષ માટે આ હોટેલને લીઝ પર લેવાના રૂપિયા દસ હાજર હતા આથી તે લોકોએ ત્રણ વર્ષ માટે ખરીદવા માટેનું મન બનાવી લીધું.
https://www.instagram.com/p/Blut06SF1MJ/?taken-by=ginalyonstv
https://www.instagram.com/p/BlpKqxElj-H/?taken-by=ginalyonstv
આ વર્ષના જુલાઈ મહિનામાં આ હોટલ ઓફિસિયલ રીતે આ કપલને મળી ગઈ છે. આ કપલે આ હોટલનું નામ લકી બીચ ટેન્ગલ રાખ્યું છે.
દારૂ પીને હોટલ ખરીદવા બદલ લીનાને ઘણો અફસોસ થયો હતો. તેમના મિત્રો અને કુટુંબના લોકોને પણ આ કામ બેવકૂફી વાળું લાગ્યું હતું. આ કપલને લાગ્યું કે તેમના પૈસા ડૂબી ગયા પરંતુ હોટલ પહેલા કરતા અત્યારે સારી એવી કમાણી કરી રહી છે.
