રાજકોટ,
એસ.ટી. નિગમ દ્વારા બ્રિથ એનીલાઇઝર મશીન વસાવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના અલગ અલગ બસ સ્ટેશન પર આ મશીન રાખવામાં આવશે. રાજકોટ એસટી પાસે આવા 10 મશીન ફાળવવામાં આવ્યા છે. જેથી કોઈ મુસાફર કે ડ્રાઈવરે આલ્કોહોલનું સેવન કર્યું હશે તો આ મશીનથી પકડાઇ જશે અને બાદમાં પોલીસમાં જાણ કરવામાં આવશે.
