Not Set/ સુરત: કોસાદ આવાસમાં પરિવારે કરી આત્મહત્યાની કોશિશ

સુરત, સુરતના કસોદ આવસમાં એક પરિવારે આત્મહત્યાની કોશિશ કરવાની ધટના સામે આવ્યા છે.  લીંબૂ સરબતમાં ઝેર નાખીને પરિવારે આપધાતની કોશિશ કરી હતી. આપધાત કરતા આજુબાજુના લોકોએ પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ આખા પરિવારની હાલત ગંભર હોવાથી હોસ્પિટલમાં ખસેડયા હતા. જો કે પતિનું સારવાર દરમ્યાન જ મોત નિપજ્યું હતું. પોલીસની તપાસમાં જાણવા મળયું કે, આર્થિક […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

સુરતના કસોદ આવસમાં એક પરિવારે આત્મહત્યાની કોશિશ કરવાની ધટના સામે આવ્યા છે.  લીંબૂ સરબતમાં ઝેર નાખીને પરિવારે આપધાતની કોશિશ કરી હતી.

આપધાત કરતા આજુબાજુના લોકોએ પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ આખા પરિવારની હાલત ગંભર હોવાથી હોસ્પિટલમાં ખસેડયા હતા.

જો કે પતિનું સારવાર દરમ્યાન જ મોત નિપજ્યું હતું. પોલીસની તપાસમાં જાણવા મળયું કે, આર્થિક સંકડામણને કારણે આખા પરિવારે આપઘાત કર્યો છે. પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.