Not Set/ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા બાદ હાર્દિક પટેલે કરી મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત

અમદાવાદ, હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતા રાહુલ ગાંધીએ હાર્દિક ચૂંટણી લડશે અને જીતશે પણ ખરા તેવી જાહેરાત કરી છે. નિયમ પ્રમાણે હાર્દિકને સંભળાવાયેલી સજા પર સ્ટે ન આવે તો હાર્દિક ચૂંટણી લડી ન શકે. આવા સંજોગોમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવનાર હાર્દિક સાથે મંતવ્યની સીધી વાતચીત.

Top Stories Ahmedabad Gujarat Trending Videos

અમદાવાદ,

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતા રાહુલ ગાંધીએ હાર્દિક ચૂંટણી લડશે અને જીતશે પણ ખરા તેવી જાહેરાત કરી છે. નિયમ પ્રમાણે હાર્દિકને સંભળાવાયેલી સજા પર સ્ટે ન આવે તો હાર્દિક ચૂંટણી લડી ન શકે. આવા સંજોગોમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવનાર હાર્દિક સાથે મંતવ્યની સીધી વાતચીત.