Not Set/ રાજકોટઃ પોલીસ હેડક્વાર્ટરમાં યોજાઈ મતદાન પ્રક્રિયા,કમિશનર મનોજ અગ્રવાલે કર્યું મતદાન

રાજકોટ, રાજકોટ પોલીસ હેડક્વાર્ટરના તાલિમ ભવન ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.પોસ્ટલ બેલેટથી યોજવામાં આવેલ આ મતદાન પ્રક્રિયા અંતર્ગત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓે મતદાન કરી ભારતના નાગરિક તરીકેનું કર્તવ્ય પૂર્ણ કર્યું હતું.રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ અહી પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું. ઉલ્લેખનિય છે કે ચૂંટણી દરમિયાન ફરજ પર હોવાના કારણે […]

Gujarat Rajkot

રાજકોટ,

રાજકોટ પોલીસ હેડક્વાર્ટરના તાલિમ ભવન ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.પોસ્ટલ બેલેટથી યોજવામાં આવેલ આ મતદાન પ્રક્રિયા અંતર્ગત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓે મતદાન કરી ભારતના નાગરિક તરીકેનું કર્તવ્ય પૂર્ણ કર્યું હતું.રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ અહી પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું.

ઉલ્લેખનિય છે કે ચૂંટણી દરમિયાન ફરજ પર હોવાના કારણે પોલીસ અધિકારીઓ અને જવાનો તેમના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવ્યું હતું.