Not Set/ અમદાવાદ : ગાલા મેરિગોલ્ડ એર્પાટમેન્ટ પાછળથી મળી આવ્યો યુવકનો મૃતદેહ

અમદાવાદ, અમદાવાદમાં આવેલ સાઉથ બોપલથી સવારે એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જણાવી કે આ મૃતદેહ સાઉથ બોપલના ગાલા મેરિગોલ્ડ એર્પાટમેન્ટની પાછળના ભાગેથી મળી આવ્યો છે. મળતી માહિતી અનુસાર મૃતદેહ મળી આવતા ત્યાં રહેલા હાજર લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસ ઘટના સ્થળે આવી હત્યાનો […]

Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદમાં આવેલ સાઉથ બોપલથી સવારે એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જણાવી કે આ મૃતદેહ સાઉથ બોપલના ગાલા મેરિગોલ્ડ એર્પાટમેન્ટની પાછળના ભાગેથી મળી આવ્યો છે. મળતી માહિતી અનુસાર મૃતદેહ મળી આવતા ત્યાં રહેલા હાજર લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસ ઘટના સ્થળે આવી હત્યાનો ભેદ તેમજ મૃતક યુવકની ઓળખ માટે વધુ તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.