Not Set/ રાજકોટ: નવજીવન ક્રેડિટ કો.ઓ. સોસાયટીની છેતરપીંડી મામલે CIDના દરોડા

રાજકોટ ખાતે આવેલી નવજીવન ક્રેડિટ કો.ઓ. સોસાયટીના સંચાલકો બેન્કના રોકાણકારોના રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે અને તે અંગે એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. રાજકોટની  નવજીવન ક્રેડિટ કો.ઓ. સોસાયટી છેતરપિંડી મામલે CIDની ટીમે દરોડા પડ્યા છે. આ દરોડા દરમિયાન સીઆઈડીની ટીમે શહેરના સોરઠીયા વાડી અને જાગનાથ સોસાયટીમાં આવેલી બ્રાન્ચોમાં દરોડા પડી મિયાન […]

Top Stories Gujarat Rajkot

રાજકોટ ખાતે આવેલી નવજીવન ક્રેડિટ કો.ઓ. સોસાયટીના સંચાલકો બેન્કના રોકાણકારોના રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે અને તે અંગે એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

રાજકોટની  નવજીવન ક્રેડિટ કો.ઓ. સોસાયટી છેતરપિંડી મામલે CIDની ટીમે દરોડા પડ્યા છે. આ દરોડા દરમિયાન સીઆઈડીની ટીમે શહેરના સોરઠીયા વાડી અને જાગનાથ સોસાયટીમાં આવેલી બ્રાન્ચોમાં દરોડા પડી મિયાન અનેક દસ્તાવેજો અને કોમ્પ્યુટર કબજે કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાજકોટના 4500  લોકો સહિત રાજ્યભરના અન્ય કેટલાક લોકોના નાણા લઈને નવજીવન કો.ઑ. બેન્ક ના સંચાલકો ફરાર થયાનો આરોપ છે. શરૂઆતના કિસ્સામાં આ ક્રેડિટ સોસાયટી અન્ય બેન્કો કરતાં વધુ વ્યાજ આપતી હોવા થી  લોકો તેમાં ખાતું ખોલાવવા માટે ઉત્સાહી બન્યા હતા. રાજકોટના ચંદ્રભૂષણ વ્યાસે કરી હતી અરજી કરી હતી.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.