Not Set/ બિગ બજાર, રિલાયન્સ સ્ટોરને અપાઇ આવી કડક શરતો સાથે ખોલવાની મંજૂરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં બિગ બજાર, રિલાયન્સના સ્ટોરને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સ્ટોર્સ દ્વારા  માસ્ક, ગ્લોઝ અને સોશિયલ ડીસ્ટન્સિંગનું કડક રીતે પાલન કરવું પડશે . જો શરતોનું ઉલ્લંઘન થયું, તો સ્ટોરને સીલ કરાશે તેવા કડક નિયમો સાથે આ મંજૂરી આપવામાં આવી છે. સ્ટોર્સમાં માત્ર 5 ગ્રાહકોને એન્ટ્રી આપી શકાશે અને તે પ્રમાણે જ ગ્રહાકોની […]

Ahmedabad Gujarat

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં બિગ બજાર, રિલાયન્સના સ્ટોરને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સ્ટોર્સ દ્વારા  માસ્ક, ગ્લોઝ અને સોશિયલ ડીસ્ટન્સિંગનું કડક રીતે પાલન કરવું પડશે . જો શરતોનું ઉલ્લંઘન થયું, તો સ્ટોરને સીલ કરાશે તેવા કડક નિયમો સાથે આ મંજૂરી આપવામાં આવી છે. સ્ટોર્સમાં માત્ર 5 ગ્રાહકોને એન્ટ્રી આપી શકાશે અને તે પ્રમાણે જ ગ્રહાકોની અવર-જવર કરવામાં આવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….