Not Set/ રાજકોટ/ ગ્રીનજોન જસદણમાં કોરોનાની એન્ટ્રી, નોંધાયા 2 પોઝિટિવ કેસ

રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ બે લોકોને કોરોનાનો ચેપ લાગયો છે. જેમાં એક મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે. મુંબઈથી જસદણ આવેલી મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જયારે અમદાવાદથી અટકોટ આવેલા પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. આપને જાણવી દઈએ કે રાજકોટમાં અત્યારે સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો સંખ્યા 90 […]

Gujarat Rajkot
afe79c7f11069152e8139efcaa763c60 રાજકોટ/ ગ્રીનજોન જસદણમાં કોરોનાની એન્ટ્રી, નોંધાયા 2 પોઝિટિવ કેસ

રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ બે લોકોને કોરોનાનો ચેપ લાગયો છે. જેમાં એક મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે. મુંબઈથી જસદણ આવેલી મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જયારે અમદાવાદથી અટકોટ આવેલા પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે.

આપને જાણવી દઈએ કે રાજકોટમાં અત્યારે સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો સંખ્યા 90 પર પહોંચી છે. રાજકોટ શહેરના 78 અને ગ્રામ્યના 12 મળી કુલ 90 કેસ થયા છે. રાજકોટ શહેરના કુલ 78 કેસ પૈકી 62 વ્યક્તિઓ સાજા થયા છે અને 15 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.