ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે વિશ્વ વિખ્યાત એવા જ્યોતિષાચાર્ય અને તેરો કાર્ડ રીડર બેજાન દારૂવાલાનું આજે બપોર બાદ નિધન થયું છે. બેજાન દારૂવાલાએ અમદાવાદની એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.
તેમને ફેફસામાં ઇન્ફેક્શન હતું. જ્યોતિષી દારૂવાલાની તબિયત લથડતા તેઓને 23મે ના રોજ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેઓને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો પણ જણાયા હતાં પરંતુ તેમના પુત્રે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, તેમને કોરોના પોઝિટિવ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
