Not Set/ રાજકોટ/ દિકરાએ જ કરી સગી જનેતાની હત્યા…

રાજ્ય પર કોરોનાનો કહેર યથાવત ઉતરી રહ્યો છે, એક તરફ લોકો પોતાના જીવ બચાવી રહ્યા છે ત્યારે રાજકોટમાં એક નરાધમ દિકરાએ જ પોતાની જનેતાને રહેશી નાખી હોવાની  વિગતો સામે આવતા શહેરમાં ચકચાર જોવામાં આવી રહ્યો છે. જી હા, રાજકોટની ભાગોળે એવેલા ઘંટેશ્વર પાસે એક નિષ્ઠુર દિકરાએ જ તેની જનેતા એવી માતાની  હત્યા કરી નાખી. ઘટનાની જાણ પોલીસને થતાની […]

Gujarat Rajkot

રાજ્ય પર કોરોનાનો કહેર યથાવત ઉતરી રહ્યો છે, એક તરફ લોકો પોતાના જીવ બચાવી રહ્યા છે ત્યારે રાજકોટમાં એક નરાધમ દિકરાએ જ પોતાની જનેતાને રહેશી નાખી હોવાની  વિગતો સામે આવતા શહેરમાં ચકચાર જોવામાં આવી રહ્યો છે. જી હા, રાજકોટની ભાગોળે એવેલા ઘંટેશ્વર પાસે એક નિષ્ઠુર દિકરાએ જ તેની જનેતા એવી માતાની  હત્યા કરી નાખી. ઘટનાની જાણ પોલીસને થતાની સાથેે જ રાજકોટની ગ્રાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મૃતકનુ મૃત શરીર પોસમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.  પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરી ખુની દિકરાને ઝડપી લેવા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે. જો કે, હાલ સુધી હત્યાનું કારણે કળી શકાયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews