Not Set/ ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર, નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા

ભરૂચ જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. એવામાં આજે નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ 4 કેસોમાં ઝઘડિયા તાલુકાના અવિધા ગામમાં એક કેસ નોંધાયો છે, જયારે અન્ય વધુ  3 કેસ વડોદરાની ખાનગી લેબમાં પોઝિટિવ આવ્યા છે. આ સાથે જ ભરૂચમાં અત્યાર સુધી કોરોનાના કુલ કેસ 175 કેસ નોંધાયા છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… તમે […]

Gujarat Others

ભરૂચ જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. એવામાં આજે નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ 4 કેસોમાં ઝઘડિયા તાલુકાના અવિધા ગામમાં એક કેસ નોંધાયો છે, જયારે અન્ય વધુ  3 કેસ વડોદરાની ખાનગી લેબમાં પોઝિટિવ આવ્યા છે. આ સાથે જ ભરૂચમાં અત્યાર સુધી કોરોનાના કુલ કેસ 175 કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.