ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત દિનપ્રતિ દિન વધારો થઇ રહ્યો છે.આવામાં અનેક જીલ્લામાં કોરોના તેનો કાળો કહેર વરસાવી રહ્યો છે. આજે બનાસકાંઠા જીલ્લામાં નવા 6 કેસ પોઝિટીવ સામે આવ્યા છે. આ સાથે બનાસકાંઠામાં કોરોનાના કુલ કેસ 344 થઇ ગયા છે. જ્યારે મ્રુત્યુઆક 15 પર પહોંચી ગયો છે.
બનાસકાંઠામાં નવા નોંધાયેલા 6 પોઝિટીવ કેસની વિગત જોઈએ તો ડીસા 2, ધાનેરા 1, દિયોદર 2 અને કાંકરેજ 1 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલ તમમાંને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
