Not Set/ જાણીલો વિસનગરની કઈ બે કચેરી 7 દિવસ રહેશે બંધ ?

મહેસાણાનાં વિસનગરની બે કચેરી 7 દિવસ માટે બંધ રહેશે. કોરોનાની કારમી ઝપેટે ચડી જતા શહેરની બે-બે કચેરી એક સાથે બંધ રહે તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે. શહેરમાં જે લોકોએ આ બે કચેરીનું કામ હશે તેમણે આગામી ઓછામાં ઓછા 7 દિવસ તો રાહ જોવનો વારો આવ્યો જ છે તે પાક્કી વાત છે.  મહેસાણા જીલ્લાની વિસનગર મામલતદાર અને પ્રાંત […]

Gujarat Others

મહેસાણાનાં વિસનગરની બે કચેરી 7 દિવસ માટે બંધ રહેશે. કોરોનાની કારમી ઝપેટે ચડી જતા શહેરની બે-બે કચેરી એક સાથે બંધ રહે તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે. શહેરમાં જે લોકોએ આ બે કચેરીનું કામ હશે તેમણે આગામી ઓછામાં ઓછા 7 દિવસ તો રાહ જોવનો વારો આવ્યો જ છે તે પાક્કી વાત છે. 

મહેસાણા જીલ્લાની વિસનગર મામલતદાર અને પ્રાંત કચેરી કોરોનાની કારમી ઝપેટમાં આવી ગયાની વિગતો વિદિત છે. કોરોનાનાં કેસ વધતા બનેં કચેરીઓને આગાની 7 દિવસ માટે સામાન્ય કામકાજ માટે બંધ રાખવાનો નિર્ણય જીલ્લા પ્રસાશન દ્વારા લેવામાં આવ્યો છે. બંને કચેરી આજથી 7 દિવસ માટે બંધ રહેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews