Gujarat/ દિલ્હીના પ્રદૂષણ સ્તરની નજીક પહોંચ્યું અમદાવાદ, દિલ્હીમાં AQI 200 અને અમદાવાદમાં 197 AQI, અમદાવાદમાં ગંભીર બની રહેલી પ્રદૂષણનું સ્તર, રાઇખડ વિસ્તારમાં સૌથી વધારે પ્રદુષણ નોંધાયું, પીરાણા 235 AQI, રાઇખડ 307 AQI, બોપલ 135 AQI, રખિયાલ 180 AQI, સેટેલાઇટ 193 AQI, ચાંદખેડા 190 AQI

Breaking News