Gujarat/
વિશ્વપ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટની બેઠક ફરી મોકૂફ, વર્ચ્યુઅલ સોમનાથ ટ્રસ્ટની બેઠક રહી મુલતવી, અનિવાર્ય સંજોગોને કારણે બેઠક રહી મુલતવી, PMOમાંથી ટ્રસ્ટી સેક્ર્ટરી પી.કે.લહેરીને કરાઈ જાણ, બેઠક મોકુફ અંગે ટ્રસ્ટના જનરલ મેનેજરે કરી પુષ્ટિ
