Gujarat/
વડોદરા મહિલા કોંગ્રેસ પ્રમુખ સરસ્વતી દેસાઇ સસ્પેન્ડ પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ મહિલા પ્રમુખને સસ્પેન્ડ કરાયાં કોર્પોરેશન ચૂંટણી અગાઉ નિષ્ક્રિય રહેવા બદલ કાર્યવાહી શહેર કોંગ્રેસ પ્રમુખે મહિલા પ્રમુખને કર્યા સસ્પેન્ડ સરસ્વતી દેસાઇની ભાજપમાં જોડાવાની અટકળો તેજ
