Gujarat/
અમદાવાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યું ટ્વીટ, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને અમે તૈયાર, ચૂંટણી પંચ ભાજપના દબાણમાં કામ કર્યાનો આક્ષેપ ચૂંટણી પંચના નિર્ણયને કોંગ્રેસ કોર્ટ માં પડકારશે
