Election/ ભાજપે વડોદરા મનપાનાં ઉમેદવારોની યાદી કરી જાહેર

વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે…

Gujarat Vadodara

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આખરી મહોર કોના પર લાગશે તે અંગે ઘણા સમયથી થઇ રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટ, જામનગર, ભાવનગર બાદ વડોદરા મહાનગરપાલિકાની યાદી ભાજપ દ્વારા બહાર પાડવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, વડોદરામાં 15 ઉમેદવારોનાં નામ રિપીટ કરાયા છે. વડોદરાનાં 19 વોર્ડનાં 76 ઉમેદવારની યાદી જાહેર કરી છે.

વડોદરાનાં ભાજપનાં ઉમેદવારોની યાદી જાહેર

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો