Gujarat/
ખેડૂતો માટે માઠા સમાચાર, આજથી ત્રણ દિવસ માવઠાની આગાહી, 18 થી 20 ફેબ્રુઆરી સુધી માવઠાની વકી , હવામાન વિભાગ દ્વારા કરાઈ જાહેરાત, દ.ગુજરાતનાં અનેક ભાગોમાં વરસાદની વકી, ડાંગ, છોટાઉદેપુર, નર્મદામાં પડી શકે વરસાદ
