Gujarat/
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદ, 23મીએ અમદાવાદમાં અમિત શાહ કરશે મતદાન, નારણપુરા વોર્ડમાંથી શાહ કરશે મતદાન, 24મીએ મોટેરા સ્ટેડીયમ કાર્યક્રમમાં આપશે હાજરી, અમિત શાહ અમદાવાદમાં યોજશે મહત્વની બેઠક
