Gujarat/ ગુજરાતમાં મનપા ચૂંટણી પર અમિત શાહનું નિવેદન, વિકાસ અને પ્રગતિના પ્રતિક પર વિશ્વાસ બદલ જનતાનો આભાર, સીએમ રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલને અભિનંદન, ભવ્ય વિજય બદલ પ્રમુખ પાટિલને શુભેચ્છા, ભાજપ પાસે છે ઉર્જાવાન કાર્યકરો, કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબોના કલ્યાણ માટે કટિબદ્ધ, આ વિજય ભાજપની નીતિ અને નિયતનું પ્રતિક

Breaking News