Gujarat/
ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ લંબાવાયો, રાત્રે 10થી સવારે 6 સુધી રહેશે કર્ફયૂ, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં રાત્રિ કર્ફયૂ, સી.એમની કમિટીમાં લેવાયો નિર્ણય, 31મી માર્ચ 2021 સુધી અમલમાં રહેશે રાત્રિ કર્ફયૂ
