Ahmedabad/
અમદાવાદમાં કોરોના સંક્રમણમાં વધારો, વધુ 26 સોસાયટીનો માઇક્રો.કન્ટે.ઝોનમાં ઉમેરો, કુલ 228 વિસ્તાર માઇક્રો કન્ટે.ઝોનમાં, બોડકદેવમાં 28 મકાનમાં 100 લોકોનો સમાવેશ, અમદાવાદમાં દૈનિક કેસનો આંક 600ને પાર, દર કલાકે 25 કરતાં વધુ દર્દીને કોરોનાનો ચેપ, 7 દિવસમાં જ શહેરમાં નવા 3488 કેસ નોંધાયા
