Gujarat/
ગાંધીનગર મહેન્દ્ર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ,ગાંધીનગર મનપા વોર્ડ નં.10ના ભાજપના ઉમેદવાર છે,પૂર્વ વોર્ડ પ્રમુખ મહેન્દ્ર પટેલ વોર્ડ નં.10માંથી લડી રહ્યા છે ચૂંટણી,બે દિવસ પહેલા તાવ અને ઉધરસની તકલીફ હતી,આજે વધુ તાવ આવતા ટેસ્ટ કરાવતા આવ્યા પોઝિટીવ
