બેદરકારી/ વડોદરાના શોપિંગ મોલ્સમાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા

હાઇકોર્ટના કર્ફ્યુના નિર્દેશ બાદ મોલમાં ભીડ વડોદરાના મોલ અને સુપરમાર્કેટોમાં લોકોનો ધસારો જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા લોકોની પડાપડી સંપુર્ણ કર્યુનીના ડરથી લોકો ખરીદી કરવા ઉમટ્યા અનાજ કરીયાણું ભરી લેવા લોકોની દોડાદોડી ગુજરાત રાજ્ય માં ફરી એક વાર કોરોના વાઈરસ નો મોજુ ફરી વળ્યુ છે.જ્યાં દરરોજ મોટી સખ્યામાં કોરોનાના નવા કેસો  નોંધાય રહ્યા છે.  જેમાં ગુજરાતમાં […]

Gujarat Vadodara
  • હાઇકોર્ટના કર્ફ્યુના નિર્દેશ બાદ મોલમાં ભીડ
  • વડોદરાના મોલ અને સુપરમાર્કેટોમાં લોકોનો ધસારો
  • જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા લોકોની પડાપડી
  • સંપુર્ણ કર્યુનીના ડરથી લોકો ખરીદી કરવા ઉમટ્યા
  • અનાજ કરીયાણું ભરી લેવા લોકોની દોડાદોડી

ગુજરાત રાજ્ય માં ફરી એક વાર કોરોના વાઈરસ નો મોજુ ફરી વળ્યુ છે.જ્યાં દરરોજ મોટી સખ્યામાં કોરોનાના નવા કેસો  નોંધાય રહ્યા છે.  જેમાં ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા હાઇકોર્ટના લોકડાઉનના નિર્દેશને પગલે લોકડાઉનની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

રાજ્યમાં લોકડાઉન લગાવવાના નિર્દેશને  પગલે વડોદરાના શોપિંગ મોલ્સમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી.આ ઉપરાંત સુપર માર્કેટોમાં પણ લોકોની ભીડ જોવા મળી હતી.હાઇકોર્ટના નિર્દેશને પગલે લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે અને લોકો જરૂરીયાતનો સામાન લેવા માટે શોપિંગ મોલ્સમાં નીકળી પડ્યા હતા. આ ઉપરાંત લોકોએ શાકભાજી લેવા માટે પણ ભીડ કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ