Ahmedabad/
નાયબ મુખ્યમંત્રી આજે અસારવા સિવિલ હોસ્પિટલની લેશે મુલાકાત, આજે 11.00 કલાકે નીતિન પટેલ લેશે મુલાકાત, મંજુશ્રી કેમ્પસ કોવિડ હોસ્પિટલનું કરશે નિરીક્ષણ, આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે કરશે બેઠક, દર્દીઓને અપાતી સારવારની સ્થિતિની કરશે સમીક્ષા
