Gujarat/ CM રૂપાણીનું નિવેદન, ઇલેકટ્રિક વ્હિકલ પોલીસીની જાહેરાત, આગામી દિવસોમાં વપરાશે ઇલેક્ટ્રિક વાહનો, ઇલેકટ્રિક વ્હીકલ લોકો વધુ વાપરતા થાય, ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી સરકારે જાહેર કરી, રાજ્ય સરકારે ચાર વર્ષ માટે પોલિસી કરી જાહેર, ગુજરાતને પ્રદૂષણમુકત બનાવવાનો પ્રયાસ, રાજયમાં ઇલે.વાહનોનું ઉત્પાદન વધે તે મુદ્દે પ્રયાસ

Breaking News