Gujarat/
રાજ્યમાં બે દિવસ વેક્સિનેશનની કામગીરી રહેશે બંધ, 8-9 જુલાઇ વેક્સિનેશનની કામગીરી રહેશે બંધ, ગુરુવાર અને શુક્રવાર રહેશે વેક્સિનેશનની કામગીરી બંધ, રાજ્યના આરોગ્ય વિભાગે કરી જાહેરાત
