Gujarat/
અમદાવાદમાં હજી 35 ટકા વેપારીઓ રસીકરણથી વંચિત, 15 ઓગસ્ટ વેપારીવર્ગ માટે રસીકરણની અંતિમ મુદત, રસી માટે મુદત વધારવા વેપારીમહાજનની માગ, 65 ટકા વેપારીવર્ગનું રસીકરણ સંપન્ન, અમદાવાદમાં રસીપાત્ર વેપારીઓ 1.50 લાખ
