Gujarat/ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને દિલ્હીનું તેડું, અમિત ચાવડા અને પરેશ ધાનાણીને દિલ્હીનું તેડું, 22મી તારીખે હાઈકમાંડ સાથે નેતાઓની મળશે બેઠક, અન્ય 10 જેટલા નેતાઓને પણ દિલ્હી બોલાવાયા, ગુજરાતમાં થનારા નેતૃત્વ અંગે બેઠકમાં થશે ચર્ચા, ગુજરાતના પ્રભારી રઘુ શર્મા પણ બેઠકમાં રહેશે હાજર

Breaking News