ખોડલધામ/ અમદાવાદ શહેર જિલ્લાના કન્વીનર તરીકે લેઉવા પટેલ સમાજના આગેવાન ડો. સુરેશભાઈ પટેલની વરણી

અમદાવાદ શહેર જિલ્લાના કન્વીનર તરીકે લેઉવા પટેલ સમાજના આગેવાન અને જાણીતા ગાયનોકોલોજિસ્ટ તેમજ ઉદ્યોગપતિ ડોક્ટર સુરેશભાઈ પટેલની વરણી મુખ્ય જોવા મળી હતી.

Gujarat Others Trending

કાગવડ ખાતે ખોડલધામ સમાજના આગેવાનોની એક તાકીદની બેઠક મળી હતી. ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં 28 જિલ્લાના કન્વીનરોની વરણી કરવામાં આવી હતી આ વરણી ની હાઈલાઈટમાં અમદાવાદ શહેર જિલ્લાના કન્વીનર તરીકે લેઉવા પટેલ સમાજના આગેવાન અને જાણીતા ગાયનોકોલોજિસ્ટ તેમજ ઉદ્યોગપતિ ડોક્ટર સુરેશભાઈ પટેલની વરણી મુખ્ય જોવા મળી હતી.

સુરત શહેરનો હવાલો યુવા આગેવાન ધાર્મિક માલવિયાને સોંપવામાં આવ્યો હતો. જ્યારે અમદાવાદ શહેર જિલ્લાના સહ કન્વીનર તરીકે નરસિંહભાઈ કાનાણી ની નિયુક્તિ કરવામાં આવી હતી અને મહિલા કન્વીનરનો હવાલો સોનલબેન પટેલને સોંપાયો છે. પ્રમુખ નરેશભાઇ પટેલે તમામ આગેવાનોને સમાજના ઉત્થાન માટે આગળ હાકલ કરી હતી

અનોખા દીવા / રંગીલા રાજકોટની અનોખી શાનમાં ઉમેરો કરશે અનોખા દીવા

પાટણ / હિટ એન્ડ રનમાં આશારામ મહારાજનું મોત

Auto / ટૂંક સમયમાં લોન્ચ થશે MINI કૂપરની ઇલેક્ટ્રિક કાર, જાણો શું છે તેમાં ખાસ

સાવધાન! / શું તમે પણ બાળકને ગેમ રમવા માટે મોબાઈલ આપો છો? બેંક ખાતું આ રીતે ખાલી થઈ શકે છે!

Tips / જો તમારી કારમાં લગાવેલ ફાસ્ટેગ વધારે જૂનું થઈ ગયું છે તો દંડ થઈ શકે છે

Technology / તમે QR કોડ વિશે ભાગ્યે જ આ બાબતો જાણતા હશો, આ માહિતી ખૂબ જ ઉપયોગી છે