Gujarat/ સરકારના પ્રધાનોના સ્ટાફ માટે ચિંતનશિબિર, શુક્ર અને શનિવાર બે દિવસ માટે ચિંતનશિબિર, અમદાવાદના સ્પીપામાં ચિંતનશિબિર યોજાશે, PAઅને PSને વર્તન અને વ્યવહારના પાઠ ભણાવાશે, પ્રધાનોના પીએ અને પીએસ માટે શિબિર ફરજીયાત

Breaking News