Not Set/ રાજકોટમાં બની બે અલગ અલગ અકસ્માતની ઘટના, જાણો કેટલા લોકોએ ગુમાવ્યો જીવ

બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત થયું છે. મૃતક CP ઓફિસમાં સિનિયર ક્લાર્ક હતા.

Gujarat Rajkot
અકસ્માત
  • રાજકોટમાં ડુંગળી ભરેલ ટ્રક પલટી
  • મોરબી રોડ પર સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં ટ્રક ચાલકનો બચાવ
  • ટ્રક પલટતાં ડુંગળીઓ રસ્તા પર

રાજકોટમાં અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે આવાં વધુ 2 અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં શહેરના મોરબી હાઇવે પર ડુંગળી ભરેલ ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. તો બીજી ઘટનામાં માધાપર નજીક હિટ એન્ડ રનની સામે આવી હતી. જેમાં બાઇક સવારનું કરૂણ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : નવસારીમાં પતિએ પત્નીને પ્રેમી સાથે રંગરેલિયા મનાવતા રંગેહાથ ઝડપી, પછી કર્યું આવું…

જણાવીએ કે રાજકોટમાં મોરબી રોડ પર ડુંગળી ભરેલ ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકનો બચાવ થયો હતો.  ટ્રક પલટતાં ડુંગળીઓ રસ્તા પર વિખેરાઈ ગઈ હતી.

  • રાજકોટમાં માધાપર નજીક હિટ એન્ડ રન
  • કાર ચાલકે બાઇક સવારને લીધો અડફેટે
  • બાઇક સવારનું ઘટનાસ્થળે જ થયું મોત
  • મૃતક CP ઓફિસમાં સિનિયર ક્લાર્ક હતા

તો બોજઈ ઘટના શહેરના માધાપર નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો છે.ત્યારે બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત થયું છે. મૃતક CP ઓફિસમાં સિનિયર ક્લાર્ક હતા.જો કે, ઘટનાને પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છેઅને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :  રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસની સંખ્યા , ડિસ્ચાર્જ દર્દીઓના આંક જેટલી નોંધાઈ

આ પણ વાંચો :  સુરેન્દ્રનગર જીલ્લામાં ઠંડીએ જોર પકડ્યું ,હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં ક્ષત્રીય આગેવાનની નવી પહેલ નવવધુ વેલ હેલીકોપ્ટરથી લગ્ન સ્થળે પહોંચી