Gujarat/
કોરોના કાળમા લોકોને લુટતા મેડિકલ સ્ટોર પર તવાઈ, તોલમાપ વિભાગની ટીમોએ સ્ટોરમાં તપાસ હાથ ધરી, માસ્કની MRP સાથે છેકછાક કરી કરાતુ હતુ વેચાણ, અન્ય કેટલીક નાની મોટી ગેરરીતિઓ પણ સામે આવી, 40 જેટલા એકમો પર તપાસ કરતા 5 લાખનો દંડ વસુલ્યો, દેશભરમા પ્રથમ વખત આ પ્રકારની ડ્રાઈવ યોજાઈ હશે
