Gujarat/ ટૂંક સમયમાં વન વિભાગમાં વર્તમાન વય મર્યાદાને ધ્યાનમાં રાખી કરવામાં આવશે ભરતી, પ્રથમ તબક્કામાં 334 જગ્યાઓની ભરતી, 2018માં ભરતી કર્યા બાદ અટકી પડી હતી, 2018માં 334 વન રક્ષકોની ભરતી થઇ હતી, વય મર્યાદાને ધ્યાને લીધી વગર ભરતીમાં સામેલ, અન્ય 775 જગ્યાઓ પર ટૂંક સમયમાં ભરતી

Breaking News