Gujarat/
16 માર્ચથી બાળકોનું શરૂ થશે રસીકરણ, 12 થી 14 વર્ષના બાળકોને અપાશે રસી, 16 માર્ચથી શરૂ કરાશે બાળકોને રસીકરણ, સિનિયર સિટિઝન લઇ શકશે પ્રિકોશન ડોઝ, મનસુખ માંડવીયાએ ટ્વીટ કરીને આપી માહિતી
