Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

WhatsApp Ban/ શું WhatsApp માં તમે પણ બ્રોડકાસ્ટનો ઉપયોગ કરો છો? તો જાણીલો આ વિશેષ અહેવાલ

ઘણા લોકો અવારનવાર આ એપનો ઉપયોગ કરતા હોય છે. જણાવી દઈએ કે વોટ્સએપમાં ઘણીવાર એક ભૂલને કારણે એકાઉન્ટ બેન થઈ જતું હોય છે. તો આવો…

April 10, 2022Rahul Rathod
Tech & Auto
Do you also use broadcast in WhatsApp?

વોટ્સએપ દુનિયાભરમાં 2 બિલિયનથી વધારે યૂઝર્સ સાથે ટોપ મેસેજિંગ એપ બની રહ્યું છે. જો વોટ્સએપને આપણી લાઈફસ્ટાઈલનો એક ભાગ ગણીએ તો પણ ખોટું નહીં ગણાય. ઘણા લોકો અવારનવાર આ એપનો ઉપયોગ કરતા હોય છે. જણાવી દઈએ કે વોટ્સએપમાં ઘણીવાર એક ભૂલને કારણે એકાઉન્ટ બેન થઈ જતું હોય છે. તો આવો જાણીએ કે કયાં કારણોસર વોટ્સએપ તમારા એકાઉન્ટને બેન કરી દે છે.

જો તમે એક સાથે ઘણા બધા મેસેજ મોકલી દો છો તો તમારું એકાઉન્ટ બેન થઈ શકે છે. વોટ્સએપ સ્પષ્ટ રૂપે બલ્ક મેસેજ ન કરવાની સલાહ આપે છે. વોટ્સએપનો ઉપયોગ કરીને બલ્ક મેસેજ કે ઓટો-મેસેજ અથવા ઓટો-ડાયલ ન કરો.

ઘણીવાર કોઈ યૂઝર્સ પણ આપણા એકાઉન્ટને રિપોર્ટ મારી દે છે જેને લઈને વોટ્સએપ આપણું એકાઉન્ટ બેન કરી દે છે. ધ્યાન રાખો કે બ્રોડકાસ્ટ લિસ્ટનો ઉપયોગ કરીને મોકલેલા મેસેજ ફક્ત ત્યારે જ તેમને દેખાશે જ્યારે યૂઝર્સ પોતાની કોન્ટેક્ટ લિસ્ટને પોતાના ફોનમાં એડ કર્યો હશે. બ્રોડકાસ્ટ મેસેજને વારંવાર ઉપયોગ કરવાથી લોકો તમારા એકાઉન્ટને રિપોર્ટ મારી શકે છે જેનાથી તમારું એકાઉન્ટ બેન થવાની શક્યાતાઓને વધારી દે છે.

મેન્યૂઅલ ટૂલના ઉપયોગથી મોટા પ્રમાણમાં વોટ્સએપથી જાણકારી નીકાળવાથી બચવું જોઈએ. વોટ્સએપથી કોન્ટેક્ટથી પ્રોફાઈલ પિક્ચર અને સ્ટેટસને ડાઉનલોડ કરવા આ બધું વોટ્સએપની સેવા અને શરતોનું ઉલ્લંઘન કરે છે અને તમારું એકાઉન્ટ બેન કરે છે.

આ પણ વાંચો: કોલકાતાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું, દિલ્હીમાં ખલીલ પાછો ફર્યો

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના CM ઉમેદવાર નરેશ પટેલ હશે…? આ રાજકીય સમીકરણ પર થઇ રહી છે ચર્ચા..

આ પણ વાંચો: મર્હૂમ અહેમદ પટેલના પુત્રનો કોંગ્રેસ પ્રેમ છલકાયો, કહ્યું- સોનિયા ગાંધી….

આ પણ વાંચો: યુક્રેનને જીતવવા માટે પુતિનને લીધો આ નિર્ણય,આ કમાન્ડરને સોંપી જવાબદારી,જાણો

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વારકાધીશનું કર્યું પૂજન

Post navigation

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના CM ઉમેદવાર નરેશ પટેલ હશે…? આ રાજકીય સમીકરણ પર થઇ રહી છે ચર્ચા..
ચૂંટણીની તૈયારીઓ વચ્ચે રાહુલ ગાંધીની વિદેશ યાત્રા, શું ચૂંટણીથી દુર ભાગી રહ્યા છે ?

More Posts

Technology/ WhatsApp માં ડિલીટ થયેલા મેસેજ કેવી રીતે જોઇ શકાય? જાણો Trick

April 20, 2021April 20, 2021hardik shah
WhatsApp

Tech News/ ભીડભાડમાં પણ WhatsApp કોલ પર અવાજ આવશે એકદમ સાફ, જાણો શું છે નવું નોઈઝ કેન્સલેશન ફીચર

April 6, 2026April 6, 2026Kavita Solanki
Meta

Tech News/ હવે હવામાં આંગળીઓ હલાવીને મેસેજ ટાઈપ થશે, મેટા લાવ્યું જાદુઈ ‘Air Typing’ સ્માર્ટ ચશ્મા

May 16, 2026May 16, 2026Kavita Solanki

Web Browser/ એપલ-ગૂગલના પ્રભુત્વનો અંત આવશે, ભારતીય યુઝર્સ પાસે પોતાનું બ્રાઉઝર હશે

August 10, 2023August 10, 2023jani

Technology/ આ રીતે ફેસબુક પર શેર કરો તમારું વોટ્સએપ સ્ટેટસ

March 19, 2022padma prajay

WhatsApp Update/ આ iPhones પર WhatsApp નહીં ચાલે, તમારો મોબાઈલ લિસ્ટમાં સામેલ નથી

December 3, 2024Maya Sindhav

Petrol Diesel Dependency End/ હવે બજારમાં આવશે પાણીથી ચાલતી કાર, મળશે પેટ્રોલ અને ડીઝલથી મુક્તિ

April 29, 2024Maya Sindhav
WhatsApp Screenshot

Tech News/ હવે Whatsapp પર કોઈ નહીં લઈ શકે સ્ક્રીનશોટ, આવી રહ્યું છે અદભૂત ફીચર

August 20, 2022Rahul Rathod

Not Set/ એપ્પલના લોગો પાછળનું આ રહસ્ય જાણશો તો ચોંકી જવાશે

January 16, 2018January 17, 2018mantavya

AI Voice Cloning/ રાજયમાં સાઇબર ફ્રોડનો નવો કીમિયો AI વોઇસ ક્લોનિંગ

July 12, 2024Mansi Panara
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy