National/
પાર્કિંગને લઈને આવી રહ્યો છે નવો કાયદો, ખોટી જગ્યાએ પાર્ક કરેલને થશે દંડ, પાર્ક ગાડીનો ફોટો મોકલનારને મળશે ઇનામ, ખોટી રીતે પાર્ક કરનારી વ્યક્તિને 1000 રૂ. નો દંડ, ફોટો મોકલનાર વ્યક્તિને 500 રૂ. ઇનામ, નવા કાયદાના કારણે સમસ્યાનો ઉકેલ આવશે?
