Gujarat/
ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સ્થાનિક નદી-નાળાઓમાં આવ્યા નવા નિર, ઓકળા અને સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતી, ભાડથર ગામે સ્થાનિક નદી બની ગાંડીતૂર, સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી,
